Header Ads Widget

Ticker

8/recent/ticker-posts

GSRTC BHARTI 2023 | GSRTC DRIVER CONDUCTOR JOBS RECRUITMENT 2023



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

GSRTC bharti 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 જુઓ ભરતીની માહિતી

GSRTC bharti 2023: નમસ્તે મિત્રો તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે.

જેમાં કંડક્ટરની પોસ્ટ માટે કુલ 3342 જગ્યાઓ ભરવામાં આવશે તથા ડ્રાઈવર ની પોસ્ટ માટે કુલ 4062 જગ્યાઓ ભરવામાં આવશે.

આમ કુલ ખાલી જગ્યાઓ 7404 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે GSRTC bharti 2023: ને લગતી તમામ જરૂરી માહિતી નીચે આપેલ છે.

GSRTC bharti 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 જુઓ ભરતીની માહિતી


GSRTC bharti 2023: 

સંસ્થાનુ નામ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)

પોસ્ટ નુ નામ: ડ્રાઇવર અને કંડક્ટર

ખાલી જગ્યા: 7404

અરજી પ્રકાર: ઓનલાઈન

જોબ સ્થળ: ગુજરાત

છેલ્લી તારીખ: 06 સપ્ટેમ્બર 2023

સતાવાર વેબસાઈટ: gsrtc.in

અન્ય સરકારી નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

GSRTC કંડકટર ડ્રાઈવર ભરતી 2023 : 

GSRTC bharti 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કુલ 7404 જગ્યાઓ પર GSRTC bharti 2023: માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 નુ ઓનલાઈન ફોર્મ ભરવાનું 07 ઓગસ્ટ 2023 ના રોજ થી ચાલુ થનાર છે અને છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે.

આ તારીખ પછી કરેલી કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહિ એટલે સમય મર્યાદામાં રાખી અરજી કરવી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં નિયત લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારે આ પોસ્ટ મા આપેલ તમામ જરૂરી ડીટેઈલ વિગતવાર વાંચી પછી સતાવાર વેબસાઇટ gsrtc.in ની મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSRTC bharti 2023: ની મહત્વની માહિતી જેવી કે પસંદગી પ્રક્રિયા, મહત્ત્વની તારિખ, લાયકાત, પગારધોરણ, પાત્રતામાપદંડ, વયમર્યાદા, અરજી કરવાની રીત જેવી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

તો www.jobgujarat.inની નમ્ર વિનંતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચો અને જે વ્યક્તિ ને નોકરી ની ખુબજ જરૂર હોય તે વ્યક્તિ સુધી આ લેખને શેયર કરો 

વિવિઘ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)

GSRTC Bharti 2023: પોસ્ટ નામ અને ખાલી જગ્યાની વિગત : 

મિત્રો નોટીફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં ડ્રાઈવર અને કંડક્ટર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે આપેલ પોસ્ટ માટે કુલ ખાલી જગ્યાઓ 7404 છે તમામ પોસ્ટ માટે અલગ અલગ ખાલી જગ્યા છે જે તમે નીચે આપેલ ટેબલ માં જોઈ શકો છો જો તમે આપેલ કોઈ પણ પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે અરજી કરી દેવી વધુ માહિતી માટે આ લેખ આખો વાંચો 

પોસ્ટખાલી જગ્યા
ડ્રાઇવર 4062
કંડક્ટર3342

GSRTC DRIVER CONDUCTOR BHARTI EXAM SYLLABUS EXAM PATTERN

GSRTC DRIVER CONDUCTOR BHARTI JOBS RECRUITMENT EXAM SYLLABUS


GSRTC bharti 2023: વયમર્યાદા


પોસ્ટવયમર્યાદા
ડ્રાઇવર25 વર્ષથી 34 વર્ષ
કંડક્ટર18 વર્ષથી 34 વર્ષ

ગુજરાતી ઉપયોગી વેબસાઈટ પરના સારા લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)

GSRTC bharti 2023: શૈક્ષણીક લાયકાત 


પોસ્ટશૈક્ષણીક લાયકાત
ડ્રાઇવર12 પાસ + હેવી ડ્રાઇવિંગ લાયસન્સ + 4 વર્ષ અનુભવ
કંડક્ટર12 પાસ + કંડક્ટર લાયસન્સ અને બેઝ + First Aid Certificate


GSRTC bharti 2023: પગારધોરણ 

મિત્રો નોટિફિકેશન માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરતી 2023 માં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને નીચે આપેલ ટેબલ પ્રમાણે પગારધોરણ મળવાપાત્ર છે પગારધોરણ સબંધિત વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો 

પોસ્ટપગારધોરણ
ડ્રાઇવરરૂપિયા 18,500/-
કંડક્ટરરૂપિયા 18,500/-


મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વિવિધ ઉપયોગી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

GSRTC કંડકટર ડ્રાઈવર ભરતી ગુજરાત મહત્વપુર્ણ લિંક :

ડ્રાઈવરની જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
કંડક્ટર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ડ્રાઈવરની ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો 
કંડક્ટર ની ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો


GSRTC Mahesana Apprentice Recruitment 2022

WELCOME TO WWW.JOBGUJARAT.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.

GSRTC LATEST JOBS RECRUITMENTS BHARTI 2022


GSRTC Mahesana Apprentice Recruitment 2022: Gujarat State Road Transport Corporation Mahesana Department Released job advertisment for Mechanic Diesel,Mechanic Motor Vihicle,Electrician,Welder & Various Posts.

Intrested and Eligible candidates can apply offline after read official advertisenent given below.GSRTC Mahesana Vacancy 2022 good chance for those candidates who seeking job in gsrtc.

GSRTC Mahesana Apprentice Recruitment 2022

GSRTC has published newspaper advertisement for Apprentice post in various ITI Trade.intrested candidates can apply offline from 06th August 2022 to 18th August 2022.for more details of this recruitment education qualification,age limit,how to apply & selection process given below.

Organaization Name: GSRTC

Posts Name: Apprentice in Various Trade

No. of VacancyApplication Mode: Offline

Job Location: Mahesana

Last Date of Application: 20/08/2022

Official Website: gsrtc.in

GSRTC Mahesana Apprentice Vacancy 2022

Mechanic Diesel

Mechanic Motor Vehicle

Electrician

Sheet Matel Work

Weldor

Advance Diesel ITI Pass

COPA

Education Qualification

Candidates should be pass std 10th,12th & ITI Pass in various trade.

આવી અન્ય નોકરીની જાહેરાતો જોવા માટે અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

How To Apply

Intrested and Eligible candidates first register your self in official website, after complete registration candidates send there all documents like education qulification.

leaving certificate,aadhaar card,mark sheet & caste certificate.attach this document in offline application form.application sumit before 20/08/2022 on given adress in advertisement.

Army Agniveer Female Recruitment 2022

Agniveer Indian Army Recruitment 2022 

IBPS PO 2022 Notification Out – Apply Online 6432 Vacancy


PM Yashasvi Scolarship 2022 – Apply Online


GSRTC Mahesana Recruitment Selection Process

Candidates selected by Qualification, Merit and Persnol interview.

Important Dates

Offline Application Start Date:06th August 2022

Last Date of Application:20th August 2022

GSRTC જાહેરાત જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Read Advertisement: Click Here

Gujarat Jobs Home Page: Click Here

THANKS FOR DAILY VISIT WWW.JOBGUJARAT.IN FOR ALL LATEST GOVERNMENT RECRUITMENT OF INDIA AND GUJARAT ALSO PRIVATE SECTOR JOBS RECRUITMENTS.