Header Ads Widget

Ticker

8/recent/ticker-posts

ESIC RECRUITMENT 2023 |કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી, છેલ્લી તારીખ : 01-09-2023



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી, છેલ્લી તારીખ : 01-09-2023

GUJARAT STATE EMPLOYEE INSURANCE CORPORATION RECRUITMENT 2023

જોબ ગુજરાત www.jobgujarat.in વેબસાઈટ કે જયાં સરકારી નોકરીઓની દરરોજ માહિતી મુકવામાં આવે છે અને લાખો લોકો જોબ ગુજરાત www.jobgujarat.in વેબસાઈટની વિઝીટ કરે છે અમે તમારુ www.jobgujarat.in જોબ ગુજરાત વેબસાઈટ પર સ્વાગત કરીએ છીએ.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર નોકરીની જરૂર છે તો અમે અમે તમારા ખુશખબર લઈને આવ્યા આવ્યા છે કારણ કે કર્મચારી વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે.

તો www.jobgujarat.in ની તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને તેવા તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ESIC RECRUITMENT 2023


કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા 14 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 01 સપ્ટેમ્બર 2023 છે.

અન્ય નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી 2023

સંસ્થાનું નામકર્મચારી રાજ્ય વીમા નિગમ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.esic.nic.in

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા આઈટી મેનેજર અને આઈટી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે લાયકાત

મિત્રો, એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે પગાર ધોરણ

ESIC અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

વર્ષઆઇટી મેનેજરઆઇટી આસિસ્ટન્ટ
પ્રથમ વર્ષ57,239 રૂપિયા22,895 રૂપિયા
બીજું વર્ષ62,963 રૂપિયા25,185 રૂપિયા
ત્રીજું વર્ષ69,260 રૂપિયા27,704 રૂપિયા

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે અરજી ફી

ESIC અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

આરોગ્ય હેલ્થકેર ટીપ્સની જાણકારી માટે અહીં ક્લિક કરો

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

કર્મચારી રાજ્ય વીમા નિગમની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી મેરીટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

પાસપોર્ટ સાઈઝ ફોટો

સહી

આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ

અભ્યાસની માર્કશીટ

ડિગ્રી

લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)

અનુભવનું પ્રમાણપત્ર

તથા અન્ય જરૂરી દસ્તાવેજો

વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની આ ભરતીમાં આઈટી મેનેજરની 01 તથા આઈટી આસિસ્ટન્ટની 01 જગ્યા ખાલી છે.

કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ વિજિત કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમને તમામ ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ :  અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી આવી છે વધુ માહિતી માટે સત્તાવાર સત્તાવાર મુલાકત લઈ શકો શકો છો અને અન્ય કોઈ માહિતી માટે નીચે ” ”  Comment “  કરો.

Important Link

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે www.jobgujarat.in and www.kamalking.in સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા  WhatsApp ગ્રુપ  સાથે જોડાઓ.

જોબ ગુજરાત (www.jobgujarat.in) વેબસાઈટની મુલાકાત લેવા બદલ આભાર. તમારા મિત્રો ને પણ આ વેબસાઈટની જાણકારી આપો અને અમાર વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો ઉપર આપેલ વોટ્સએપ ગ્રુપ લિંક દ્વારા જોડાઈ પણ શકો છો જેથી તમામ જાણકારી અમે તમને ફટાફટ પહોચાડી શકીએ.

THANKS FOR DAILY VISIT TO WWW.JOBGUJARAT.IN AND WWW.KAMALKING.IN