Header Ads Widget

Ticker

8/recent/ticker-posts

GUJARAT TOURISM RECRUITMENT | ગુજલાત પર્યટન વિભાગ નોકરી ભરતી જાહેરાત



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

GUJARAT TOURISM RECRUITMENT | ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી, છેલ્લી તારીખ : 08-07-2023

ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી @ www.gujarattourism.com : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત પર્યટન વિભાગ માટે અલગ અલગ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

અન્ય નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)

ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી 2023


RECRUITMENT IN GUJARAT TOURISM DEPARTMENT

  • સંસ્થાનું નામ ગુજરાત પર્યટન વિભાગ (ડી. બી. એન્ટરપ્રાઇઝ)
  • પોસ્ટનું નામ અલગ અલગ
  • અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
  • નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારત
  • નોટિફિકેશનની તારીખ 01 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 જુલાઈ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 જુલાઈ 2023
  • ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.gujarattourism.com

ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી માટે મહત્વની તારીખ


આ ભરતી ની નોટિફિકેશન ડી. બી. એન્ટરપ્રાઇઝ દ્વારા ઘ્વારા 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08 જુલાઈ છે.

આરોગ્ય હેલ્થકેર ટીપ્સની જાણકારી માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો )

ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી માટે પોસ્ટનું નામ


નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પર્યટન વિભાગ માટે સિનિયર એક્ષેકયુટીવ, એક્ષેકયુટીવ, ઓફિસ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ યુનિટ મેનેજર, સિનિયર એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ સુપરવાઈઝર તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી માટે નોકરીનું સ્થળ


તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

  • ગાંધીનગર ગીર સોમનાથ
  • કેવડિયા રાયપુર
  • અયોધ્યા વારાણસી
  • જયપુર અમદાવાદ
  • રાણીપ અમદાવાદ એરપોર્ટ
  • બેંગ્લોર પટના
  • સાપુતારા દ્વારકા
  • નારાયણ સરોવર તથા અન્ય


ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી માટે લાયકાત


મિત્રો, ગુજરાત ટુરિઝમ માટેની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો. આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ફ્રેશર એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા


ગુજરાત પર્યટન વિભાગ માટેની આ ભરતીમાં સિનિયર એક્ષેકયુટીવની 03, એક્ષેકયુટીવની 11, ઓફિસ આસિસ્ટન્ટની 36, આસિસ્ટન્ટ યુનિટ મેનેજરની 03, સિનિયર એસોસિયેટ એન્જીનીયરની 03, એસોસિયેટ એન્જીનીયરની 04, એસોસિયેટ સુપરવાઈઝરની 05 તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફરની 01 જગ્યા છે.

Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App

ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી માટે પગાર ધોરણ


મિત્રો, ગુજરાત ટુરિઝમની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા


  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ / સ્કિલ ટેસ્ટ / ડોક્યુમેન્ટ વેરિફિકેશન / લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરી શકે છે.

ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?


  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ @ apply.dbenterprise.co.in પર પાર વિજિટ કરો.
  • હવે તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.


Important Link


Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત પર્યટન વિભાગમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

આ ઉપયોગી માહિતી તમને ગમી હશે. જો ગમી હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો અને તમારા મિત્રોને પણ આ ગ્રુપમાં જોડાવા માટે જાણકારી આપશો