જોબ ગુજરાત www.jobgujarat.in વેબસાઈટ કે જયાં સરકારી નોકરીઓની દરરોજ માહિતી મુકવામાં આવે છે અને લાખો લોકો જોબ ગુજરાત www.jobgujarat.in વેબસાઈટની વિઝીટ કરે છે અમે તમારુ www.jobgujarat.in જોબ ગુજરાત વેબસાઈટ પર સ્વાગત કરીએ છીએ.
આ પોસ્ટ માટે અરજી કરવાની (AAI Recruitment 2023) અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર છે. અંતિમ તારીખ પછી ઉમેદવારની અરજી સ્વીકારવામાં નહીં આવે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority of India, AAI) માં નોકરી મેળવવા માંગતા યુવાઓ માટે શાનદાર તક છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા મા અવાર નવાર મોટી ભરતીઓ આવે છે. હાલમા AAI Recruitment અંતર્ગત એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા મા 340 જગ્યાઓ પર ભરતી બહાર પડેલી છે. જેમા નિયત લાયકાત ધરાવતા અને આ ભરતે માટે અરજી કરવા માંગતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. જેમા અરજી કરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતી ની તમામ ડીટેઇલ માહિતી મેળવીએ.
ભરતી સંસ્થા | Airport Authoriy of India |
કાર્યક્ષેત્ર | ઓલ ઇંડીયા |
સેકટર | ગવર્નેમેન્ટ |
જગ્યાનુ નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | વિવિધ એરપોર્ટ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 4 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | http://www.aai.aero |
વિવિઘ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)
AAI Recruitment 2023ની આ ભરતી માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.
પોસ્ટ | ખાલી જગ્યાઓ |
---|---|
Jr. Assistant (Office) | 9 |
Sr. Assistant (Accounts) | 9 |
Junior Executive (Common Cadre) | 237 |
Junior Executive (Finance) | 66 |
Junior Executive (Fire Services) | 3 |
Junior Executive (Law) | 18 |
આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા ઘ્વારા 22 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ની આ ભરતી માટે પોસ્ટ વાઇઝ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે. આ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકસે.
અન્ય સરકારી નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ની આ ભરતી માટે નીચે મુજબ વિવિધ પોસ્ટ માટે વયમર્યાદા નિયત કરવામા આવેલી છે.
વિવિધ કેટેગરી માટે નિયમાનુસાર વયમર્યાદા મા છૂટછાટ મળવાપાત્ર છે.
આ ભરતી માટે રૂ.1000 એપ્લીકેશન ફી નિયત કરવામા આવેલ છે. આ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન મોડથી કરવાનુ રહેશે. જેમા SC/ST/PWD ઉમેદવારો કે જેમણે 1 વર્ષ એપ્રેંટીસશીપ ટ્રેનીંગ AAI માથીં પુરી કરેલી છે તેમને અને મહિલા ઉમેદવારોને એપ્લીકેશન ફી મા થી મુક્તિ આપવામા આવેલી છે.
વિવિઘ આરોગ્ય હેલ્થકેર ટીપ્સની જાણકારી માટે અહીં ક્લિક કરો (અહીં ટચ કરો)
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.
ભરતી ની વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત (Official Notification) વાંચો.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
જોબ ગુજરાત (www.jobgujarat.in) વેબસાઈટની મુલાકાત લેવા બદલ આભાર. તમારા મિત્રો ને પણ આ વેબસાઈટની જાણકારી આપો અને અમાર વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો ઉપર આપેલ વોટ્સએપ ગ્રુપ લિંક દ્વારા જોડાઈ પણ શકો છો જેથી તમામ જાણકારી અમે તમને ફટાફટ પહોચાડી શકીએ.