Header Ads Widget

Ticker

8/recent/ticker-posts

SSC Recruitments 2023: સ્ટાફ સીલેકશન કમીશન 5369 જગ્યાઓ માટે મોટી ભરતી, ફક્ત ધોરણ 10 પાસ માટે



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

SSC Recruitments 2023: સ્ટાફ સીલેકશન કમીશન 5369 જગ્યાઓ માટે મોટી ભરતી, ફક્ત ધોરણ 10 પાસ માટે

WELCOME TO WWW.KAMALKING.IN and WWW.JOBGUJARAT.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.

SSC Recruitments 2023: સ્ટાફ સીલેકશન કમીશન ભરતી: સ્ટાફ સીલેક્શન કમીશન એ કેંદ્રીય ધોરણે વિવિધ સરકારી ભરતીઓ કરવાનુ કામ કરે છે. સ્ટાફ સીલેકશન કમીશ્ન દ્વારા SSC Recruitments 2023ની વિવિધ 5369 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી બહાર પાડી છે. જેમા પોસ્ટ અનુસાર ધોરણ 10 પાસ થી ગ્રેજયુએટ સુધીની લાયકાત રાખવામા આવી છે. સ્ટાફ સીલેકશન દ્વારા અવાર નવાર મોટી ભરતીઓ બહાર પાડવામા આવતી હોય છે. જો તમે આ પૈકી કોઇ જગ્યાઓ પર અરજી કરવા માંગો છો તો આ આર્ટીકલમા પુરી વિગતો વાંચી લેશો.

SSC Recruitments 2023
SSC Recruitments 2023


SSC Recruitments 2023

સંસ્થાનુ નામસ્ટાફ સીલેકશન કમીશન (SSC)
પોસ્ટનુ નામSelection Post XI
કુલ જગ્યાઓ5369
જાહેરાત ક્રમાંકHQ-RHQS015/17/2022-RHQ
નોટીફીકેશન તારીખ06 માર્ચ, 2023
વેબસાઈટssc.nic.in

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ઘ્વારા 06 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ 2023 છે.

અન્ય નોકરીની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો (ટચ કરો) 

સ્ટાફ સીલેકશન કમીશન 5369 જગ્યાઓ માટે મોટી ભરતી

જાહેરાતમાં જણાવ્યા અનુસાર સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા સિલેકશન પોસ્ટ માટે 5369 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

જેમાંથી 10 પાસ માટે, 12 પાસ માટે તથા સ્નાતક માટે કુલ કેટલી પોસ્ટ છે, SSC Recruitments 2023 તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

SSC Recruitments 2023 પગાર ધોરણ


આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઉમેદવારને ભારત સરકારના નિયમો તથા ધારાધોરણ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

આરોગ્ય હેલ્થ કેર જાણકારી માટે અહીં ક્લિક કરો (ટચ કરો)

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ટ્રેડ/સ્કિલ ટેસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

SSC Recruitments 2023 અરજી કઈ રીતે કરવી?

  1. સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  2. હવે SSC ની સત્તવાર વેબસાઈટ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  3. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  4. હવે ઓનલાઇન ફી ચૂકવો તથા ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
SSC Recruitments 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સ્ટાફ સીલેકશન દ્વારા કેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામા આવી છે ?

  1. સ્ટાફ સીલેકશન કમીશન મા 5369 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

  2. Staff Selection Commission ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

    ssc.nic.in


THANKS FOR VISIT WWW.JOBGUJARAT.IN FOR ALL TYPES OF GOVERNMENT JOBS RECRUITMENTS UPDATES AND EDUCATIONAL NEWS.