Header Ads Widget

Ticker

8/recent/ticker-posts

ITBP HEAD CONSTABLE RECRUITMENT 2022 હેડ કોન્સ્ટેબલ ભરતી



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ITBP HEAD CONSTABLE RECRUITMENT 2022

ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022: ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા હેડ કોન્સ્ટેબલ (Education & Stress Counsellor) 23 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલ તમામ માહિતી વાંચીને ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 13 ઓક્ટોબર 2022 થી 11 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકાશે.

ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

ITBP દ્વારા હેડ કોન્સ્ટેબલ ની 23 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર અથવા મનોવિજ્ઞાન સાથે ગ્રેજ્યુએશન પૂરું કરનાર કોઈપણ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન એપ્લાય કરી શકશે. ઇન્ડો તિબેટીયન પોલીસ ફોર્સ હેડ કોન્સ્ટેબલ ભરતી નું પગાર ધોરણ રૂ.25,500 થી 81,100 સુધીનું રહેશે.


સંસ્થાનું નામ: ITBP

પોસ્ટનું નામ: હેડ કોન્સ્ટેબલ

કુલ જગ્યાઓ: 23

અરજી પ્રક્રિયા: ઓનલાઈન

જોબ લોકેશન: ઇન્ડિયા

ફોર્મ શરૂ થવાની તારીખ: 13 ઓક્ટોબર 2022

ફોર્મની છેલ્લી તારીખ: 11 નવેમ્બર 2022

ઓફિશિયલ વેબસાઈટ: itbpolice.nic.in

ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી


ITBP દ્વારા હેડ કોન્સ્ટેબલ ની 23 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં તમે કેટેગરી પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો..


હેડ કોન્સ્ટેબલ:

GEN: પુરૂષ 11 - મહિલા 02
OBC: પુરૂષ 03 - મહિલા 00
EWS: પુરૂષ 02 - મહિલા 00
SC: પુરૂષ 04 - મહિલા 01
કુલ જગ્યાઓ: પુરૂષ 20 - મહિલા 03

ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે મનોવિજ્ઞાન વિષય સાથે ગ્રેજ્યુએશન અથવા કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

વય મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 20 વર્ષથી 25 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે.

ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.recruitment.itbpolice.nic.in પર જઈને તારીખ 13 ઓક્ટોબર 2022 થી 11 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

અરજી ફી

Gen/OBC/EWS: રૂ.100/-
Women/SC/ST/Ex Serviceman: કોઈ ફી નહિ

ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પગાર ધોરણ

સિલેક્ટ થયેલા ઉમેદવારોને 7માં પગાર પંચ મુજબ રૂ. 25,500 થી 81,100 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા: અહીં ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા: 13 ઓક્ટોબર થી શરૂ થશે

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા: અહીં ક્લિક કરો

અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા: અહીં ક્લિક કરો

અન્ય નોકરીની માહિતી માટે: અહીં ક્લિક કરો

ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી FAQ

ITBP દ્વારા હેડ કોન્સ્ટેબલ ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

ITBP દ્વારા હેડ કોન્સ્ટેબલ ની 23 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

ITBP નું પૂરું નામ શું છે?

ITBP નું પૂરું નામ ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ છે.

ITBP ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

ITBP ની ઓફિશિયલ વેબસાઈટ www.itbpolice.nic.in છે.

Easy Area – Land Measure ApkSignature Creator
Online Map Gujarat All Village MapBest Eye Test App
Read Along Best Mobile ApplicationVehicle Owner Details
Recover Deleted Contact NumbersPassport Size Photo Resizer
Avast Antivirus Scan & Remove VirusGoogle Fit Android App

THANKS FOR DAILY VISIT WWW.JOBGUJARAT.IN FOR ALL TYPES OF LATEST GOVERNMENT JOBS RECRUITMENTS UPDATES

Note: The Applicants Are Requested to Read the Official Notification Carefully Before Apply.

THANKS FOR DAILY VISIT WWW.JOBGUJARAT.IN FOR ALL TYPES OF LATEST GOVERNMENT JOBS RECRUITMENTS UPDATES.