વડોદરા મહાનગર પાલિકામાં ૧૫ મા નાણા પંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૨૪/૦૩/૨૦૨૩(૧૨.૦૧કલાક) થી તા.૦૩/૦૪/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
![]() |
VMC LATEST JOBS RECRUITMENTS UPDATES |
સંસ્થા નું નામ | વડોદરા મહાનગર પાલિકા |
પોસ્ટ નું નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 370 |
પગાર ધોરણ | જાહેરાત વાંચો |
ભરતીનું સ્થાન | વડોદરા |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૦૩/૦૪/૨૦૨૩ |
ઓફિસિયલ વેબસાઈટ | www.vmc.gov.in |
વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે પોસ્ટનું નામ અને જગ્યાઓ નીચે મુજબ આપેલ છે:
વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ ભરવા માટે અહીં નીચે આપેલ સ્ટેપ અનુસરો:
વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ ભરવા અને જાહેરાત વાંચવા માટે અહીં નીચે ટેબલ માં લિંક આપેલ છે.
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
આ ભરતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કૉમેન્ટ મા જણાવી શકો છો