Today Important news of new recruitment of 2021_22
EDUCATION MINISTER JITU VAGHANI HELD PRESS CONFERENCE IN GUJARAT AND GIVE SOME IMPORTANT INFORMATION ABOUT RELAXATION OF AGE LIMIT IN GUJARAT GOVERNMENT RECRUITMENTS
One year age exemption in competitive examination from 1-9-21 to 31-8_22. This decision has been
Important news
One year age exemption in competitive examination from 1-9-21 to 31-8_22. This decision has been increased from 35 to 36 years for non-reserved candidates. The age limit for SC, ST and economically weaker men candidates has been increased from 40 to 41 years.
સરકારી નોકરીની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
Good news for TET students. The decision to extend TET pass validity until a new teaching method is decided will increase the number of places to 3300.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ ગઈ છે. સતત ઘટી રહેલા પોઝિટિવ કેસોને જોતા સરકાર પણ છૂટછાટ આપી રહી છે. જે અંતર્ગત શાળા-કૉલેજોને પણ તબક્કાવાર શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે સરકાર દિવાળી પછી ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાના મૂડમાં હોય તેમ જણાઈ રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોની વિગતો આપવા માટે સરકારી પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે ધોરણ 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ કરવા અંગે સરકારની તૈયારી વિશે જણાવ્યું હતું.
જીતુ વાઘાણીએ સંકેત આપ્યો છે કે, દિવાળી બાદ ધોરણ 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. જો કે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ રિપોર્ટ સુપરત કરશે, તે બાદ સરકાર અંતિમ નિર્ણય લઈ શકે છે.
જણાવી દઈએ કે, રાજ્યના અનેક જિલ્લાના સંચાલક મંડળ દ્વારા ધોરણ 1 થી 5ના ઑફલાઈન વર્ગો શરૂ કરવા અંગે માંગ કરવામાં આવી રહી છે. આ માટે અનેક જિલ્લાઓમાં સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે.
IMPORTANT LINKS
સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોો
Increased from 35 to 36 years for non-reserved candidates. The age limit for SC, ST and economically weaker men candidates has been increased from 40 to 41 years.
Important News
One year age exemption in competitive examination from 1-9-21 to 31-8_22. This decision has been increased from 35 to 36 years for non-reserved candidates. The age limit for SC, ST and economically weaker men candidates has been increased from 40 to 41 years.
Good news for TET students. The decision to extend TET pass validity until a new teaching method is decided will increase the number of places to 3300.
વિગતવાર સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Good news for TET students. The decision to extend TET pass validity until a new teaching method is decided will increase the number of places to 3300